ગુજરાતમાં ફરી લૉકડાઉન કરવા અંગે વિજય રૂપાણી શું બોલ્યા? | Lockdown in Gujarat

  वेळा पाहिला 727,899

BBC News Gujarati

11 दिवसांपूर्वी

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની ચેઇન તોડવા કર્ફ્યુ લાદવાનું સૂચન કર્યું છે.

હાઇકોર્ટે કહ્યું કે સરકાર 3-4 દિવસ કે વિકએન્ડ કર્ફ્યુ જેવાં પગલાં લે.

રાજ્યમાં લૉકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું હાઇકોર્ટનું અવલોકન.
#gujaratlockdown #fourdayscurfew #gujaratcoronaupdate #lockdowningujarat

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

टिप्पण्या
Ashwin Thacker
Ashwin Thacker 12 तासांपूर्वी
લોકડાઊન થી ગરીબ નો મરો ગુટકા તમાકુ અનાજ કાલાબાજાર થશે
Vanita Bhatt Vanita Bhatt
Vanita Bhatt Vanita Bhatt 14 तासांपूर्वी
Jamvanu aapi jajo kehjo tamara chamcha one
Dipu Malivad
Dipu Malivad दिवसापूर्वी
Loko ni Chinta Hot To election J Na Karot
Rakesh Parmar
Rakesh Parmar दिवसापूर्वी
TAri mani bosh
Jayeshbhai Damor
Jayeshbhai Damor 4 दिवसांपूर्वी
bhai nokri vala ne to pgar malse lockdown ma pan amara jeva garib berroj gar ne paisa ane jmvanu kyathi lavsu aetle please lockdown na karso sport bhai
VIREN PATEL
VIREN PATEL 4 दिवसांपूर्वी
Aa ochu bhanela uthiyan ne ghar bhegino karo
veer
veer 4 दिवसांपूर्वी
Lockdown karvu hoy to karjo pela jan karjo etle hu 200 mava layavu
Ramesh Jadav
Ramesh Jadav 5 दिवसांपूर्वी
ડફોળ જેવી સરકાર છે... પોતે ચૂંટણી વખતે ઊપર રહી કોરોના ફેલાવ્યો એની માટે પાટીલ. રૂપાણી મુખ્ય જવાબદાર છે એવો ચુકાદો હાઈકોર્ટ કેમ નથી આપતી ??? અને સામાન્ય માણસ માટે નવા નિયમો રાતોરાત બનાવાયા છે.. ખૂબ દુઃખદ બાબત છે.....
Dhruvi Panchal
Dhruvi Panchal 5 दिवसांपूर्वी
To exam conduct kem thay 6e
lax gyan
lax gyan 5 दिवसांपूर्वी
Haji kai taklif baki che apvani...
Akash Shrimali
Akash Shrimali 5 दिवसांपूर्वी
High court ganu kidhu tame kya mano Cho. Vacancy pado berojgari ochi kro. Yuvao ni zindagi no sawal che.. 🙏
galiya navghan
galiya navghan 5 दिवसांपूर्वी
પેલા બોલતા શીખ ડફોળ..
Rakesh Jain
Rakesh Jain 5 दिवसांपूर्वी
Kevaljaina💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
Shivabhai Busa
Shivabhai Busa 5 दिवसांपूर्वी
Sanjay Patni
Sanjay Patni 6 दिवसांपूर्वी
લોક ડા વ ન કરો કોઈ નાં નઈ કેતુ બસ જે લોકો ફાકી ખાઈ 6 એમને મળવી જોઈએ અને રોજ 1૦૦૦ રૂપિયા family દીઠ મોકલી દો અને જીઓ વા રા ભાઈ ને કહો બધુ થોડા દિવસ ફ્રી કરી દે જેટલા દિવસ તમે બંધ રાખો નેટ કોલિંગ ફ્રી લાઈ ટ બીલ ફ્રી પછીજોવો કોઈ ધર ની બહાર આવે તો કહેજો મોદી સાહેબ કૂચ પાને કે લિયે કૂચ ખોના પડતા હે...🙏🙏
Sanjay Patni
Sanjay Patni 6 दिवसांपूर्वी
પાર્ટી નુ નામ ના ખરાબ થાય એટલે કોર્ટ પર નાખ્યું બધુ પછી એમ ના કહેતા કે કોર્ટ નો આદેશ હતો એટલે કર્યું મોદી સાહેબ ને કો જન તા તમારાં ભરોશે બેઠી છે કઇક ઉપાય લાવો આનો દવા સોધો સાહેબ લોકો ના ઘર વિખરાય રહિયા છે🙏🙏🙏🙏
સત્ય ડિજીટલ અબલુવા
સત્ય ડિજીટલ અબલુવા 6 दिवसांपूर्वी
શુ લોડો તકલીફ નાથાય લોકોને તકલીફ થાય એમ કહો કોરોનાનુ નાટક લઇ આવ્યા છો ચુટણી વખત કોરાના મતદાન કરવા ગયો હતો
Kalpesh Giri
Kalpesh Giri 6 दिवसांपूर्वी
તારો બાપ આ બધુ તમારા હિસાબે જ થયું છે
Annant Gautam
Annant Gautam 6 दिवसांपूर्वी
Board exam ?
Fagun Korat
Fagun Korat 6 दिवसांपूर्वी
Jaroor chr ana rajinama nu kai karto nathi kai bolta avadtu nathi fekuchand
Rathod Bhavesh
Rathod Bhavesh 6 दिवसांपूर्वी
Tame.Lokove.Bhart.ni.pathari.feravi.naKhi
Bindal Dharajiya
Bindal Dharajiya 6 दिवसांपूर्वी
Lockdown થશે તો બેરોજગારી ના લીધે મધ્યમ વર્ગ અને એની નિચે નો માણસ આપો આપ મરી જશે corona તો પછી મારશે. લોકો ઍ સ્વયંભુ શિષ્ટતા દાખવી ને સમાજદારી પુર્વક કોવિડ ગાઈડ લાઇન નુ પાલન કરીને કોવિડ ને હરાવવો જોઇયે. આમાં કોઇ 1 વ્યક્તી ની નહી બધા ના 1મત ની અને સાથ સહકાર ની જરુરિયાત છે.
ADK Super Gamer
ADK Super Gamer 6 दिवसांपूर्वी
સરકાર ધન્ટો સાથે છે
MAHANAD NAGORI
MAHANAD NAGORI 6 दिवसांपूर्वी
Vijay Bhai amne lockdown no nare ji ha Amra pase thi Dan lyae che i bhu taklif pade che lavo 500 lavo1500 am Hale ha garib mara 300majuri Kari ne avta hoy
Meena Shah
Meena Shah 7 दिवसांपूर्वी
રૂપાણી સાહેબ લોકડાઉન મુકો એ જનતામાટે જરૂરી છે પબ્લિક જીવશે તો રૂપિયા કાલે કમાઈ લયશુ પણ જો કમાવા વાલા જતારહેશે કોરોનામા તો જનતા શુ કરશે
Gujariya Bhavesh
Gujariya Bhavesh 7 दिवसांपूर्वी
Hi
Vaman Baraiya
Vaman Baraiya 7 दिवसांपूर्वी
હુઇજને,,
vinay trivedi
vinay trivedi 7 दिवसांपूर्वी
કોઈના 20 લાખ કરોડ ખાલી થયા? મારા એમાંથી ૧૫૦ બાકી રહ્યા છે😂😂😂 ડફોલિયો રૂપાણી. એસટી ના કંડકટર ની પણ લાયકાત નથી આ નાલાયક પાસે . મુખ્યમંત્રી બની બેઠો. અને આપણા શિક્ષણ મંત્રી ની તો વાત નો પૂછો 8 પાસ છે તે સાહેબ. વધારે પડતું ભણેલા છે . જય હો જય હો !!😂😂😂😂😂
Neer Mehta
Neer Mehta 4 दिवसांपूर्वी
Mara aji avya pan nathi 😂😂🙏🙏
Antonio Patel
Antonio Patel 7 दिवसांपूर्वी
ABP news also
Antonio Patel
Antonio Patel 7 दिवसांपूर्वी
All. News channel are Corrupted sold by government organisations
Antonio Patel
Antonio Patel 7 दिवसांपूर्वी
Are news channel pan vachay chay paisa na bhava katla paisa khay chya news channel atoko BHAJAB SARKAR MURDABAD
Antonio Patel
Antonio Patel 7 दिवसांपूर्वी
Bhajab sarkar MURDABAd we oppose bajab sarkar we respect narendra modi but not gujarat mantri okay
Antonio Patel
Antonio Patel 7 दिवसांपूर्वी
Police kem nathi kasu nathi karti jayra mantri ralley kada kon responsible chay corona case vahdva mata katla paisa ma vachay chay police
Antonio Patel
Antonio Patel 7 दिवसांपूर्वी
Jayra janta pasa thi 1000 rupees lavay chy ana matri mask na pehra to su kasu nahi bhajab sarkar mantri ralley kada chay loko na bhaga kare chay a vakhat kaya jay chay rules and regulations
Antonio Patel
Antonio Patel 7 दिवसांपूर्वी
CORONO case mataa responsible kon chay khabr chay sarkar pota bhajab sarkar a Ahmedabad ma stadium su karva khulu rakhyu atla coronovirus vadhyo chay
srshah 1945gnh
srshah 1945gnh 7 दिवसांपूर्वी
Not dicussin taken for corona increase day by day increase dead body .why wait n discussion daily by meeting for early decision .this is not fair for public tension.
Pratham Kakreli
Pratham Kakreli 7 दिवसांपूर्वी
Corona thi wadhare to Gujarat police taklif aape rahe chee
BK Rathod
BK Rathod 7 दिवसांपूर्वी
આને કહો બંગાળની રેલીઓ જોતો નથી લાગતો આ ભાઈ, ,,,,,,હવે તકલીફ બાકી રાખી હોય તો કહો,
A love & N Bevafa status officail
A love & N Bevafa status officail 7 दिवसांपूर्वी
ꜱᴛᴇᴄʜᴜ ʙᴀɴᴅ ᴋᴀʀᴏ
Dinesh Buddhadev
Dinesh Buddhadev 7 दिवसांपूर्वी
વાહ રૂપાણી જય માતાજી જય રામ જય હનુમાનજી
Total Dhamaal full movies download
Total Dhamaal full movies download 7 दिवसांपूर्वी
Aa gadhedo chhe
JANYTl THAKOR
JANYTl THAKOR 7 दिवसांपूर्वी
Jaan
Arshil Vhora
Arshil Vhora 7 दिवसांपूर्वी
CM : amenei news MA thi j khabar padi, 😂😂😂
prince Vachhani
prince Vachhani 7 दिवसांपूर्वी
Lock down
R. Manthan
R. Manthan 7 दिवसांपूर्वी
સાવધાન: 😳😳😳😳😳 કોવિડ રસી લેવા વાળા ઓ કૃપા કરીને ધ્યાન આપો !!!! ગઈકાલે ભાવનગરમાં, જ્યારે મારો એક મિત્ર કોવિડ રસી લગાવીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેને આંખે ધુમ્મસવા લાગવા માંડ્યું હતું. ઘરે પહોંચતાં જ તે ખૂબ નર્વસ થઈ ગયો અને તરત જ રસી કેન્દ્ર પર તેણે ફોન કર્યો અને પોતાની સમસ્યા વિશે જણાવ્યું. રસી કેન્દ્ર પર તેને તાત્કાલિક પાછા આવવા જણાવવામાં આવ્યું. કારણ કે તમારા જતાની સાથે જ, રસી લાગુ કરતી નર્સ ને પણ અસ્પષ્ટ દેખાવા લાગ્યું છે. જ્યારે તે રસી કેન્દ્ર પર પાછા પહોંચ્યા ત્યારે ડો.એ તેમને ચશ્મા આપતા કહ્યું કે, તમારા ચશ્મા લો અને તમે જે નર્સ નાં ચશ્મા પહેરીને ગયા હતા તેના ચશ્મા પાછા આપો.😂😀😎
Sitaram Nimavat
Sitaram Nimavat 7 दिवसांपूर्वी
😁😁😁
R. Manthan
R. Manthan 7 दिवसांपूर्वी
.ગ્રાહક : - મારું ટી.વી ( T.V ) બગડી ગયું છે , ક્યારેક ગુજરાતી માં તો ક્યારેક હિન્દી માં સંભળાય છે. રિપેરીગ વાળો : - છેલ્લે શું જોતા હતા ? ગ્રાહક : - વિજયભાઈ રૂપાણીને રીપેરીંગ વાળો : -Tv Ok જ છે . 😂😂😂😂😂😂😂😂
Sitaram Nimavat
Sitaram Nimavat 7 दिवसांपूर्वी
😁😁😁
R. Manthan
R. Manthan 7 दिवसांपूर्वी
કોરોના ચામાચીડીયા મે સે આવેલા હૈ તો ઊનકોં રાત મે જોવાતા હૈ તૌ રાત કા કરફ્યું કિયા હૈ . દિન મે ઊનકોં નહીં જોવાતા . >CM વિજય રૂપાણી 😂😂😂😂
galiya navghan
galiya navghan 5 दिवसांपूर्वी
👍👍👍🤣🤣🤣
Dynamic Gujrat 1
Dynamic Gujrat 1 7 दिवसांपूर्वी
ઢોંગ છે બીજેપીનો ગુજરાતમાં ચૂંટણીઓ થય ગઈ એટલે હવે પાછી નાટકો ચાલુ સડક છાપ અભણ નેતાઓ હાય હાય અને સાથે મીડિયા પણ હાય હાય
Prashant edit.
Prashant edit. 7 दिवसांपूर्वी
Saru loko nu dhyan rakhjo
Ilyas Hasan see
Ilyas Hasan see 7 दिवसांपूर्वी
Musalmano Ramzan Bigadne ke liye sab kar rahe hai .
NARESH OFFICIAL TARIYAVERI YouTube chanal
NARESH OFFICIAL TARIYAVERI YouTube chanal 7 दिवसांपूर्वी
કારીગર અને મજૂર ને દરરોજ જે હાજરી ચાલતી હોય તે આપો કારીગર ની ૬૫૦ અને મજૂર ની ૩૫૦ ઘર બેઠા રોજના ખર્ચ અલગ થી આપો પછી લોકડાઉન કરો jay javan jay kishan
shoaib mansuri
shoaib mansuri 7 दिवसांपूर्वी
Bas janta ni j gaaand maray chelle to biju su 😂😂😂😂
Umakant fashion Designer
Umakant fashion Designer 8 दिवसांपूर्वी
Loko khawa magar mari jaye gar baithi ne,,, sefty rakho badha ane kam karwuj pade sahed
Rabari Hema
Rabari Hema 8 दिवसांपूर्वी
ખાવા પૈસા કોન આપશે રૂપાણી નિ સરકાર કે મોદી સરકાર ખાવા ના ફાફા મારે જનતા કોઈક ના ઉછીના લીધેલા નથી અપાતા દેશ વિકાસ તરફ જઈ રહ્યો નાગરિક મરવા જઈ રહ્યા છે
Vimal Solanki
Vimal Solanki 8 दिवसांपूर्वी
Ane Pehla Bolta Sikhvani Jarur Chhe
Knowledge Hunter
Knowledge Hunter 8 दिवसांपूर्वी
છોકરા ના લગન જવાદો પછી લોકડાઉન કરશું....... સ્પષ્ટતા કેમ નથી કરતા જરૂરી દવાખાનાઓ પહોંચાડો દવાખાનાઓની કિંમત 10 ગણી કરીને દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે એનું શું?
Bhargav Patel
Bhargav Patel 8 दिवसांपूर्वी
સાહેબ કેટલાક લોકોને તકલીફ તો થવાની જ.તમે માસ્ક પહેરવા કહેશો તો શ્વાસ લેવા માં તકલીફ થશે અને સોશ્યિલ ડિસ્ટન્સીનગ કહેશો તો ભેટવા જશે. કેટલાક લોકો ને રસી લેવા માં પણ ધર્મ ભ્રષ્ટ થશે. એમાં રાજકારણી થી લઈ ને બધા જ આવી જાય. કોઈની સાડા બારી રાખ્યા વગર કડક પગલાં લો. કોઈ સાગા ની લાશ પણ જોવા ના મળે એના કરતાં તો બધી તકલીફ ઓછી છે.
Sanjay Thakor
Sanjay Thakor 8 दिवसांपूर्वी
Public ne banavani vat band karone have bhadva o
6028-Abhinav Gothi
6028-Abhinav Gothi 8 दिवसांपूर्वी
Loko ne heran karva sivay kasu nai karta , rajinamu aapi do
Sanjay Thakor
Sanjay Thakor 8 दिवसांपूर्वी
Fatdo chhe
wellcome AT BAY
wellcome AT BAY 8 दिवसांपूर्वी
આ વિજય રૂપાણી ને ટ્રેડિંગ માં સુકામ લાવ્યા યાર તે પોતે મોટો કોરોના છે 😂🤪🤪😉😆😆🤣🤣😝😝
tarun dhodi
tarun dhodi 8 दिवसांपूर्वी
Chhanal vade janyu Che to su karva besiya cho.corona Na Thai ae lakhi ne aapo.badha upar vada Na manso Cho jeva ke aeva nache Che biju Kai nai ae loko Na hath ma Kai nai
Jignesh Kupaniya
Jignesh Kupaniya 8 दिवसांपूर्वी
સ્કૂલો બંધ કરે તો ગુજરાત સરકાર
GoDSallu yt
GoDSallu yt 8 दिवसांपूर्वी
કેમ વિજય ભાઇ... કોરોના રાત્રે નીકળે છે
Carry Minnati
Carry Minnati 8 दिवसांपूर्वी
रुपानी बेन tame to BJP दुबाड़ी didhi have आने घर मोकलो रुपानी गो गो
Haresh Shah
Haresh Shah 8 दिवसांपूर्वी
Haju to taklu tadipar nawaro pade tane puchene desigan lase a bane gada wo ma buddhej nathe tanu a parinam che.
Quality Construction Co.
Quality Construction Co. 8 दिवसांपूर्वी
Koi rajkarni ne kem nathi thato
Quality Construction Co.
Quality Construction Co. 8 दिवसांपूर्वी
Police khau dhari
Ankit Vadaviya
Ankit Vadaviya 8 दिवसांपूर्वी
Corona thi darvani jarur nathi corona samany 6e
Quality Construction Co.
Quality Construction Co. 8 दिवसांपूर्वी
Pagal
mr om Domadiya
mr om Domadiya 8 दिवसांपूर्वी
#2 trending 😯😯
Het Gaming
Het Gaming 8 दिवसांपूर्वी
Corona roje vadhe che lock down pachhu appo
Suhani Patel
Suhani Patel 8 दिवसांपूर्वी
Barobar Che saheb...tme kro e👍🏻👍🏻👍🏻
Nikunj V Vyas
Nikunj V Vyas 8 दिवसांपूर्वी
First distribute ₹ 10000/- to each family of Gujarat for basic exps thn, think to implement Lockdown again !
Girdharsinh Devda
Girdharsinh Devda 8 दिवसांपूर्वी
Ok
R K Katara payal
R K Katara payal 8 दिवसांपूर्वी
સાહેબ જો લોકડાઉન કરોને તો ગરીબ નો વિસાર કરજો પોલિશ ટેસન પણ ભંધ હોવા જોઈએ કરણ કે પોલિસ વાળા મણોસો ને મારી મારી ને અધ મુઆ કરી નાખે સે કરોના કરતા તો પોલિસ નો ત્રાસ વદારે સે ////જય હિન્દ જય ભારત
Omy Pandya
Omy Pandya 8 दिवसांपूर्वी
Lagan pati jase, pachi lockdown , lagaavsu,
Deepak Singh
Deepak Singh 8 दिवसांपूर्वी
Bolna aur krne m bhot farak hai
All in one video
All in one video 8 दिवसांपूर्वी
2022 ava dyo janta saras jwab aapse
All in one video
All in one video 8 दिवसांपूर्वी
Bangal MA su chale se tya corona nathi
All in one video
All in one video 8 दिवसांपूर्वी
High court Wala NE relio noti dekhati
BuDDY Gaming
BuDDY Gaming 8 दिवसांपूर्वी
Mask pan sarkhu nathi peryu
Salim Mirza
Salim Mirza 8 दिवसांपूर्वी
Divase corona nathi ane ratre corona aave che kevi murkh sarkar che
Salim Mirza
Salim Mirza 8 दिवसांपूर्वी
Election pati gayu
Niranjanbhai Lakkad
Niranjanbhai Lakkad 8 दिवसांपूर्वी
Bdju amit sah ne puchi ne kervanu hoy to rupani nu su kam che ahiya
ayan khan Pathan
ayan khan Pathan 8 दिवसांपूर्वी
Gandhinagar ma cha rod gha rod ratre 9 wagya pachi sampurn Berar Mari ne band Kari dewaya Che logoe dhyan rakhvu🙏🙏
wasif ansari
wasif ansari 8 दिवसांपूर्वी
सारी मीडिया का ३ महीने का लॉकडाउन करदो और सब की सैलरी भी बंद करदो फिर देखो Corona १ ही दिन में मर जायेगा और वापस लौट कर नहीं आएगा
Dixit Chaudhari
Dixit Chaudhari 8 दिवसांपूर्वी
School badhcaro
Ankit Yadav
Ankit Yadav 8 दिवसांपूर्वी
Saheb tmara 6okra nu lagan nu su thyu?
Dindor Rushi
Dindor Rushi 8 दिवसांपूर्वी
Anandi Ben Patel sara hata. Aa rupani thi kai bi na thay 😔
Vijay Joshi
Vijay Joshi 8 दिवसांपूर्वी
ચૂંટણી હોય ત્યારે કોરોના ના કેસ કેમ ઓછાં આવે છે
Nilesh Parmar
Nilesh Parmar 8 दिवसांपूर्वी
Lockdown nhi karta .🙏
Thakur Satishsingh
Thakur Satishsingh 8 दिवसांपूर्वी
Corona 🤣🤣🤣
aap Tak
aap Tak 8 दिवसांपूर्वी
જો નગરપાલિકા ની ચૂટણી ના યોજી હોત તો કોરોના આટલો બે કાબૂ ના થયો હોત
PARMAR BHARATKUMAR
PARMAR BHARATKUMAR 8 दिवसांपूर्वी
સાવ બેકાર સરકાર છે આ લોક ડાઉન એટલે ગરીબ લોકો માટે જેલ અને ભૂખ મરો 😭😭😭😭
Thakor sharvan
Thakor sharvan 8 दिवसांपूर्वी
ચુંટણી ના તાયફા કર્યા ત્યારે નતિ ખબર પડતી
shankar Pareva
shankar Pareva 8 दिवसांपूर्वी
Any school and College students here
Vinod Tiwari
Vinod Tiwari 8 दिवसांपूर्वी
Hostel vada student ne ketli takleef made ene hu khabar
Vinod Tiwari
Vinod Tiwari 8 दिवसांपूर्वी
Raat ko specify nhi kiya jo raat ko curfew kar rahe hai kya dimaag hai
CancelExam
CancelExam 8 दिवसांपूर्वी
To pachi exam kem lo cho
Natvarbhai Jadav
Natvarbhai Jadav 8 दिवसांपूर्वी
સાહેબ સરકારી સ્કૂલો બંધ કરવાને બદલે નવી નિશાલો ખોલવાનું ચાલુ કરો. જેથી મધ્યમ અને ગરીબ બાળકોને નજીકની શાળામાં પ્રવેશ મરી શકે.અને વર્ષો થી ભૂલાય ગયેલું શિક્ષણ ફરીથી ચાલુ કરો તો સાહેબ કોરોના ખરેખર ભાગી દસે માનય સાહેબ શ્રી
Making of futuristic motorcycle - I Modified Scooter to  the two-wheeled vehicle
1:11:47
Meanwhile in the Garage
वेळा पाहिला 11 लाख
NEW UPCOMING MOVIE TRAILERS 2021 (Weekly #14)
21:45
FilmSpot Trailer
वेळा पाहिला 2.4 लाख
MY FIRST FAMILY HOUSE || Middle Class Family || THE SHIVAM
17:05
The Shivam
वेळा पाहिला 1.2 लाख
Audi e-tron GT 2021 - PRODUCTION PLANT in Germany (This is how it's made)
25:33
crospotter13
वेळा पाहिला 3.8 लाख
PESHAWARI CHAWAL | Pakistan Special Golden Pulao Recipe Cooking in Indian Village | Mutton Recipes
10:54
Village Cooking Channel
वेळा पाहिला 8 लाख
Norway 4K - Scenic Relaxation Film with Calming Music
1:00:56
Scenic Relaxation
वेळा पाहिला 7 लाख
Germany 4K - Scenic Relaxation Film With Calming Music
1:00:18
Scenic Relaxation
वेळा पाहिला 462 ह
TV9 Headlines @ 11 pm: 16-04-2021| TV9News
01:33
TV9 Gujarati
वेळा पाहिला 18 ह
MY FIRST FAMILY HOUSE || Middle Class Family || THE SHIVAM
17:05
The Shivam
वेळा पाहिला 1.2 लाख
The Male Bestie | Ladka Ladki Ki Dosti | Awanish Singh
16:17
Awanish Singh
वेळा पाहिला 191 ह
WELCOME TO OUR DREAM HOUSE ❤️
16:54
Mumbiker Nikhil
वेळा पाहिला 2.7 लाख
Oh No.... 😂
0:25
Dan Rhodes
वेळा पाहिला 25 लाख